Rajkot : ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાડા 3 ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા

ગોંડલ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. શહેરમાં 3.5 ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા. જેતપુર રોડ, જેલ ચોક, વિક્રમસિંહજી કૉમ્પલેક્સ રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 5:05 PM

Rajkot : ગોંડલ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. શહેરમાં 3.5 ઈંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા. જેતપુર રોડ, જેલ ચોક, વિક્રમસિંહજી કૉમ્પલેક્સ રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ધોધમાર વરસાદને પગલે ગુંદાળા શેરીમાં પાણી વહેતા થયા. આ તરફ નાની બજારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. તો બીજી તરફ જેતપુર રોડ પર ભારે વરસાદને પગલે ભૂવા પડી ગયા હતા. ભૂવામાં પાણી ભરવાને લીધે અકસ્માત થતા જોવા મળ્યા હતા. ભારે વરસાદથી શહેરના ઉમવાળા અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં કેડસમા પાણી ભરાઈ જતા વાહન-વ્યવહાર ખોરવાયો હતો.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">