Rajkot : માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર, 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે

Rajkot : સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. એટલે કે રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. સાથે જ 23 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જેમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. આ ચૂંટણીમાં સહકાર વિભાગની 2 સહિત 16 […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 11:20 PM

Rajkot : સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. એટલે કે રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. સાથે જ 23 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. જેમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. આ ચૂંટણીમાં સહકાર વિભાગની 2 સહિત 16 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

આ પણ વાંચો : AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, શનિવારથી કોર્ટ કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ કરાશે

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">