Rajkot: 3.4ની તિવ્રતાના ભૂકંપથી વહેલી સવારે ધરા ધ્રુજી, ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું

Rajkot: સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:40 AM

Rajkot: આજે વહેલી સવારે ગોંડલની આસપાસ ભૂકંપનાં (Earthquake) આંચકા અનુભવાયાની માહિતી સામે આવી છે. તો વીરપુરમાં પણ આંચકા અનુભવાયા છે. જણાવી દઈએ કે આજે સવારે 6.53 કલાકે ધારા ધ્રુજી હતી. તો મળેલી માહિતી અનુસાર આ ભૂકંપ 3.4ની તિવ્રતાનો હતો. ત્યારે ગોંડલથી 22 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયાના અહેવાલ છે.

જણાવી દઈએ કે 20 નવેમ્બરે પણ અંબાજી પંથકમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં માહિતી મુજબ 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો રાત્રે 2.27 કલાકે અંબાજી ધરા ધ્રુજી હતી. જેની અસર અંબાજી અને આબુરોડ તથા મા઼ઉન્ટઆબુ વિસ્તારમાં અનુભવાઇ હતી.

તો આ અગાઉ 16 નવેમ્બરે બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો. જેમાં ભુકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 136 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-3માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન-5માં આવે છે.

આ પણ વાંચો: Surat: 2 શાળામાં આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 120 વિદ્યાર્થીના કરાયા ટેસ્ટ

આ પણ વાંચો: Mission Vibrant: CM દુબઇના પ્રવાસે રવાના, દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત અને રોડ-શો

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">