Tapi : વરસાદી માહોલ જામ્યો, વ્યારા, સોનગઢ અને ડોલવણમાં ધીમી ધારે વરસાદ

જયારે સુરત-સોનગઢ હાઈ-વે પર પણ વરસાદી માહોલ છવાયો છે. આ વિસ્તારના વરસાદ પડતાં વાતાવરણના ઠંડક પ્રસરી છે. તેમજ ધીમી ધારે પડી રહેલા વરસાદથી ખેતીને ફાયદો મળશે.

ગુજરાતના તાપી(Tapi)  જિલ્લાના વ્યારા, સોનગઢ અને ડોલવણમાં ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યાં છે. જયારે સુરત-સોનગઢ હાઈ-વે પર પણ વરસાદી માહોલ છવાયો છે. આ વિસ્તારના વરસાદ(Rain)  પડતાં વાતાવરણના ઠંડક પ્રસરી છે. તેમજ ધીમી ધારે પડી રહેલા વરસાદથી ખેતીને ફાયદો મળશે.જેના લીધે ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો પણ ધીમી ધારે વરસી રહેલા વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગે તારીખ 24, 25 અને 26 જુલાઇના રોજ  સાર્વત્રિક વરસાદની આગાહી પણ  કરી હતી.

આ પણ વાંચો :  Raj Kundra porn films case: વોટ્સએપ ચેટમાં ગેહના વશિષ્ઠની HotHit એપ્લિકેશન સાથેની કડીનો થયો ખુલાસો, વાંચો આ ચેટ

આ પણ વાંચો : ICSE, ISC Result 2021 Declared: CISCE બોર્ડના ધોરણ 10 અને 12નું પરિણામ થયું જાહેર, એક ક્લિકમાં જાણો તમારું પરિણામ

Click on your DTH Provider to Add TV9 Gujarati