PSP પ્રોજેક્ટ્સ લિમીટેડ: દેશની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ કન્સ્ટ્રકશન કંપની

13000 જેટલા બાંધકામ શ્રમિકોને આ ગ્રુપ રોજગાર પૂરો પાડી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરી રહ્યું છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 17, 2021 | 9:07 AM

PSP Projects Limited એક એવી કંપની જેણે 12 વર્ષના ટૂંકાગાળામાં અનેક કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ સફળતા પૂર્વક પાર પાડ્યા અને દેશની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ કન્સ્ટ્રકશન કંપનીઝમાં તેની ગણના થવા લાગી. રાજ્યના મુખ્યપ્રધાનની ઓફિસ, ગુજરાત વિધાનસભાનુ નવુ જે સ્વરુપ છે, તે PSP Projects Limitedના P.S. Patel ની કાર્યકુશળતાનું પ્રતિક છે. હાલમાં સુરતમાં તેમની દેખરેખ હેઠળ સુરત ડાયમંડ બુર્જ સાકાર પામી રહ્યું છે. PSP Projects Limited માં 1200 જેટલા કર્મચારીઓ કાર્યરત છે અને 13,000 જેટલા બાંધકામ શ્રમિકોને પણ આ ગ્રુપ રોજગાર પૂરો પાડી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સાકાર કરી રહ્યું છે. મોડ્યુલર કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં પણ હવે આ કંપની કંઇક કરી બતાવવાની ધગશ દાખવે છે.

આ પણ વાંચો: રાજસ્થાન: જૈન દર્શનાર્થીઓની બસને લાગ્યો કરંટ, 6 લોકોના મોત, જુઓ VIDEO

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">