Gandhinagar: કોંગ્રેસના અટકાયત કરાયેલા નેતાઓએ રામધૂન બોલાવી વિરોધ ચાલુ રાખ્યો

જેમને ગાંધીનગર એસ.પી. ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે કોંગ્રસ નેતાઓએ એસ.પી ઓફીસ ખાતે રામધૂન બોલાવી પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 5:44 PM

ગુજરાત(Gujarat) માં માછીમારોના પ્રશ્નો  અને તાઉતે વાવાઝોડામાં રિ- સર્વે કરવા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ(Congress)  પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત અનેક ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. જેમને ગાંધીનગર એસ.પી. ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે કોંગ્રસ નેતાઓએ એસ.પી ઓફીસ ખાતે રામધૂન બોલાવી પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad શહેરમાં વકરેલા રોગચાળાને કાબૂમાં લેવા કોર્પોરેશન તંત્ર એકશનમાં, 30 લાખ દંડ વસુલ્યો

આ પણ વાંચો : Schools Reopening : મહારાષ્ટ્રમાં 17 ઓગસ્ટથી શરુ થશે વધુ ફિઝિકલ વર્ગો, જાણો વિગતો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">