RAJKOT : રાજપરિવાર મિલકત વારસાઈ વિવાદ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી થશે

રાજપરિવારની માધાપરની 575 એકર અને સરધારની 2 હેક્ટરની જમીનની વારસાઈ નોંધને લઈને રાજપરિવારમાં તકરાર થયો છે. માંધાતાસિંહ, માતા તેમજ અન્ય બે બહેનો સામે બહેન અંબાલિકાદેવીએ કોર્ટમાં અરજી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 9:49 AM

RAJKOT : રાજકોટના રાજપરિવાર (Royal Family Of Rajkot) માં મિલકત વારસાઈ વિવાદ  (Property Dispute) કેસમાં આજે કોર્ટમાં સુનાવણી થશે. રાજપરિવારની માધાપરની 575 એકર અને સરધારની 2 હેક્ટરની જમીનની વારસાઈ નોંધને લઈને રાજપરિવારમાં તકરાર થયો છે. માંધાતાસિંહ, માતા તેમજ અન્ય બે બહેનો સામે બહેન અંબાલિકાદેવીએ કોર્ટમાં અરજી કરી છે. અરજદાર માતાને મળવા ગયા હતા ત્યારે ભાઈએ કહ્યું કે પેલેસરોડ પર આશાપુરા મંદિરની જગ્યા વડીલોપાર્જિત છે, જેની તેઓ સારસંભાળ કરે છે. આ મંદિરમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર પડે અને કાયદાકીય અડચણ ન થાય તે માટે સમજાવીને મંદિરની જગ્યા માટે રીવીઝ ડીડ કરવા કહ્યું. જો કે બહેન અંબાલિકાદેવીને બાદમાં ખ્યાલ આવ્યો કે મંદિરની ડીડના નામે બધી જ મિલકતો ગેરરજૂઆતથી લખાવી લેવામાં આવી છે. આ સમગ્ર વિવાદ મામલે આજે કોર્ટમાં સુનાવણી થશે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">