RAJKOT : ઓમિક્રોન વેરિએન્ટને પગલે રાજકોટ સિવિલ સજ્જ, ત્રીજી લહેરની તૈયારીઓ પણ પૂર્ણ

Omicron : રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ આરએસ ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ આ નવા વેરિએન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી તેમ છતા WHOની ચેતવણીને ધ્યાનમાં રાખી તૈયારીઓ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 7:58 PM

RAJKOT : કોરોના વાયરસના નવા ઓમિક્રોન (omicron) વેરિએન્ટને પગલે વિશ્વભરમાં હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે નવા વેરિએન્ટ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. સુપ્રિટેન્ડન્ટ આરએસ ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ આ નવા વેરિએન્ટનો કોઈ કેસ સામે આવ્યો નથી તેમ છતા WHOની ચેતવણીને ધ્યાનમાં રાખી તૈયારીઓ કરવામાં આવી છે.. હાલ હોસ્પિટલમાં 7 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. કુલ 840 બેડ ઉપલબ્ધ તેમાં પણ 230 બેડ ઓક્સિજન સાથેના છે.ત્રીજી લહેર માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે જરૂર પડશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે.

કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટેવિશ્વની ચિંતા વધારી છે.ત્યારે ઓમિક્રોનને લઇ ગુજરાત સરકાર સતર્ક બની છે. આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરી રહ્યાં છીએ. તેમજ વાઇબ્રન્ટ ગુજરાતને લઈને પણ ઉદ્યોગ વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) કરતા પાંચ ગણી ઝડપથી ફેલાતા આ વેરિઅન્ટથી સંક્રમિત લોકો વિશ્વના લગભગ 15 દેશોમાં જોવા મળ્યા છે. તે કેટલી હદે ખતરનાક છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેણે રસી લગાવેલા ઘણા લોકોને ચેપ લાગ્યો છે. એટલે કે રસી પણ તેને રોકી શકતી નથી.

આ પણ વાંચો : GANDHINAGAR : લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેન અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત

આ પણ વાંચો : AHMEDABAD : રખડતા ઢોર અંગે AMCની હેલ્થ કમિટીનો નિર્ણય, મંદિર પાસે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">