Ahmedabad: પોલીસે જુગારીઓના રંગમાં પાડયો ભંગ, 7 લોકોની કરી ધરપકડ

આ વચ્ચે અમદાવાદના (Ahmedabad) સેટેલાઇટ પોલીસે બાતમીને આધારે રેડ કરીને 5 મહિલા અને બે પુરુષને જુગાર રમતા ઝડપી પડ્યા છે. જુગાર રમનાર પકડી પોલીસે જામીન પર મુક્ત કર્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 09, 2021 | 9:10 AM

હાલ લોકડાઉન જેવો માહોલ ચાલી રહ્યો છે.લોકો ઘરમાં બેસીને સમય [પસાર કરી રહ્યા છે. તો ઘણા લોકો સમય પસાર કરવા માટે નિતનવા-ઉપાય અજમાવી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદના (Ahmedabad) સેટેલાઇટ પોલીસે બાતમીને આધારે રેડ કરીને 5 મહિલા અને બે પુરુષને જુગાર રમતા ઝડપી પડ્યા છે. જુગાર રમનાર પકડી પોલીસે જામીન પર મુક્ત કર્યા છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર,સેટેલાઇટ પોલીસને બાતમી મળી હતી કે શિવરંજની સોસાયટીના બંગલો નંબર 23 કે પરિન મહેન્દ્ર શાહ કે જે રખિયાલમાં મશીનરી ફેક્ટરી ધરાવે છે. જેને પોતાના મિત્રોને ડ્રિન્ક અને ડિનર અને જુગાર રમવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. જેને આઘારે પોલિસે તેમના નિવાસસ્થાને બાતમીને આધારે રેઇડ પાડી હતી.

જેમાં બે પૂરૂષ દારૂના નશાની હાલતમા જ્યારે 5 મહિલાઓને ઝડપી પાડવામા આવ્યા.જો કે તમામ આરોપીઓની ઉમ્મર 40 વર્ષથી 62 વર્ષની છે..તમામ લોકો જુગાર રમતા પકડ્યા હતા.પોલીસએ 17 હજાર રોકડા, કોઈન અને બે પાનાની કેટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">