Upleta : સગીરા સાથે થયેલા દુષ્કર્મના કેસમાં તપાસનો ધમધમાટ, ફોરેન્સિક તપાસ માટે મૃત બાળકના DNA મેળવાશે

મૃત બાળકની તપાસને લઈને ઉપલેટા કબ્રસ્તાન ખાતે અધિકારીઓની ટીમ પહોંચી હતી. અને ફોરેન્સિક તપાસ માટે કબર ખોદી મૃત બાળકના DNA મેળવવા તપાસ હાથધરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 8:27 AM

રાજકોટના ઉપલેટાની સગીરા સાથે થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસે તપાસ ધમધમાટ આગળ વધાર્યો છે. ઉપલેટાની સગીરા સાથે દોઢ વર્ષ પહેલાં દુષ્કર્મ થયું હતું, જે બાદ સગીરાએ અધૂરા મહિને મૃત બાળકને જન્મ આપ્યો હતો. મૃત બાળકની તપાસને લઈને ઉપલેટા કબ્રસ્તાન ખાતે અધિકારીઓની ટીમ પહોંચી હતી. અને ફોરેન્સિક તપાસ માટે કબર ખોદી મૃત બાળકના DNA મેળવવા તપાસ હાથધરી હતી. દુષ્કર્મના કેસમાં DNA તપાસને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને દુષ્કર્મ આચરનાર આરોપીને પકડવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

દુષ્કર્મ બાદ સગીરાએ અધૂરા મહિને આપ્યો હતો મૃત બાળકને જન્મ

થોડા દિવસો અગાઉ જામનગરમાં 5 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ચોકલેટની લાલચ આપી નરાધમ બાળકીને ઘરે લઈ ગયો હતો. અને 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને શારીરિક પીડા થતા પરિવારજનો સામે સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ગણતરીની કલાકોમાં અટકાયત કરવામાં આવી હતી. દુષ્કર્મ આચરનાર વિશ્વકર્મા નામનો આરોપી મુળ નેપાળનો વતની છે.જેના પર પોકસો એક્ટ અને દુષ્કર્મની એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">