PM મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં, જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદનો રોડ શો અમદાવાદમાં યોજાયો છે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવાના રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બંનેનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટીને ઉત્સાહ દર્શાવ્યો હતો.

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્ય અતિથિના રુપમાં આવતીકાલે ઉપસ્થિત રહેનાર છે. આ માટે તેઓ મંગળવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યા બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 09, 2024 06:32 PM
Latest Videos