Ahmedabad: ગરબાના મોંઘા પાસ ખરીદતા પહેલા આયોજકની કુંડળી 100 વાર ચેક કરજો, અમદાવાદમાં ખેલૈયાઓને છેતર્યા! જુઓ Video
મોંઘા દાટ પાસ ખરીદીને ગરબા રમવા જતા હોય તો આયોજકની કુંડળી ચાર વાર ચેક કરી લેજો. અમદાવાદમાં એક ગરબા આયોજકે મોટાા ઉપાડે આયોજન કર્યુ હોવાની ઝાકમઝોળ રચી દીધી હતી. જેનાથી અંજાઈને અનેક ખેલૈયાઓએ પૈસા ખર્ચીને પાસતો ગરબા ગાવા માટે લીધા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ ગરબા કાર્યક્રમ બંધ હોવાનુ જોવા મળતા જ સજી ધજી પહોંચેલા ખેલૈયાઓને ધ્રાસ્કો પડ્યો હતો.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને સ્વચ્છ બનાવવા અભિયાન, 5000 ડસ્બીન વેપારીઓને વિતરણ કરાયા, જુઓ Video
સાયન્સ સિટી સેવનસીઝ પાર્ટી પ્લોટ ગરબા મહોત્સવમાં આયોજન કરવામાં આવેલા ગરબાના ખેલૈયાઓએ 500 રુપિયામાં પાસની ખરીદી કરવામાં આવી હતી. મોંઘાદાટ પાસ લઈને પહોંચેલા ખેલૈયાઓ સ્થળ પરની સ્થિતિ જોઈને નિરાશ થયા હતા. તો વળી સ્થળ પરની સ્થિતિને લઈ કેટલાક ખેલૈયાઓ રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. જોકે હવે એમ પણ કહેવાઈ રહ્યુ છે કે, ગરબામાં પણ લોકો ઉઠમણું કરતા થઈ ગયા કે શું.