Panchmahal : રાજ્યમાં કપ્પા વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ, જૂન માસમાં થયું હતું દર્દીનું મૃત્યુ

પંચમહાલના ગોધરામાં કપ્પા વેરિયન્ટથી પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. ગત જૂન મહિનામાં જ દર્દીનું મૃત્યુ થયુ હતું. જૂન મહિનામાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ અત્યારે કપ્પા પોઝિટિવ આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:06 PM

ગુજરાતમાં કોરોનાના કપ્પા(Kappa ) વેરિઅન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. પંચમહાલના ગોધરા(Godhra) માં કપ્પા વેરિયન્ટથી પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. ગત જૂન મહિનામાં જ દર્દીનું મૃત્યુ થયુ હતું. જૂન મહિનામાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ અત્યારે કપ્પા પોઝિટિવ આવ્યો છે. જેને લઈ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગત જૂન માસમાં એક પુરૂષનું સેમ્પલ લઈને અમદાવાદ ખાતે લવાયું હતું. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કપ્પા વેરિઅન્ટ માટેનું સેમ્પલ પણ લેવાયું હતું.

સેમ્પલ લીધાના 22 દિવસ બાદ શનિવારે  તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે.મૃતકની અંતિમવિધિમાં જોડાયેલા તેમજ તેમના પરિજનોનું ટ્રેસિંગ કરાયું છે.તેના સંપર્કમાં આવેલા 22 સહિત કુલ 50 ઉપરાંત લોકોના કોરોના અંગેના સેમ્પલ મેળવાયા છે.જ્યારે સંપર્કમાં આવેલા 22 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેનું મૃત્યું થયું છે તે દર્દીને ડાયાબિટિસ અને ગેંગરિનની પણ બીમારી હતી.

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">