Panchmahal : તડીપાર નેતા જે.બી.સોલંકી સામે કાર્યવાહીની માગ, શહેરા તાલુકાના આગેવાનોએ કલેક્ટરને રજુઆત કરી

વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીને તડીપાર કરવાની નોટિસ આપવાનો મામલો ગરમાયો છે. આ મામલે શહેરા તાલુકાના સરપંચો,તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:28 PM

Panchmahal : પંચમહાલ જિલ્લામાં વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકીને તડીપાર કરવાની નોટિસ આપવાનો મામલો ગરમાયો છે. આ મામલે શહેરા તાલુકાના સરપંચો,તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જે.બી.સોલંકી સામે કાર્યવાહીની રજૂઆત કરવામાં આવી છે. જેમાં સ્થાનિક વાતાવરણમાં સુલેહ શાંતિનો ભંગ થતો હોવાની આશંકાથી કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. આ સાથે જ જે.બી.સોલંકી સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવાની પણ રજૂઆત કરાઇ છે. જે.બી.સોલંકી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પણ ખોટા અને પાયા વિહોણા હોવાનું જણાવ્યું છે. સાથે જ જે.બી.સોલંકીને પાસા હેઠળ ધકેલવાની માગ કરાઇ છે.

 

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">