ભાઉની રેલીમાં ભાજપની ભીડ: જુઓ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુરતમાં અભિવાદન રેલીના દ્રશ્યો

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુરતમાં અભિવાદન રેલી નીકળી છે. ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ આ આયોજન કરવામાં આવ્યું. જેમાં ભારે ભીડ જોવા મળી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 6:32 PM

ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુરતમાં અભિવાદન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરી અભિવાદન રેલી શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શહેર ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના આવતા જ ભારે ભીડ ઉમટી પડી અને તેમનું સ્વાગત કર્યું હતું. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સરથાણા ખાતેથી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં તેમને આવકાર્યા. રેલીમાં જોડાતા પહેલા સી.આર પાટીલે કહ્યું કે ગાંધીનગર અને અન્ય ચૂંટણીમાં અમારી જીત પીએમ મોદી પર લોકોનો વિશ્વાસ દર્શાવે છે.

તમને જણાવી દઈએ કે વરાછા રોડ, હીરા બાગ, મીની બજાર, રેલવે સ્ટેશન, રાજ માર્ગ, ભાગળ, ચોક બજાર થઈ અલગ અલગ માર્ગથી અભિવાદન રેલી પસાર થશે. માર્ગ પર આવતી મહાપુરુષોની પ્રતિમાને અધ્યક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. અલગ અલગ સ્થળો અને વિધાનસભા મત વિસ્તારોમાં પણ અધ્યક્ષનું સ્વાગત અને અભિવાદનનો કાર્યક્રમ આ રેલીમાં રાખવામાં આવ્યો છે. મક્કાઇપુલ ખાતે કાર્યક્રમનું સમાપન થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી થી લઈ વડાપ્રધાન સુધીના સફરનો આવતીકાલે 20 વર્ષ પૂર્ણ થવાના છે એણે લઈને વડાપ્રધાનની સફર અને તેમના કાર્યોની ઝંખીઓ રજુ કરવામાં આવશે.

આ પણ વાંચો: JAMNAGAR : છેલ્લા 15 વર્ષથી સેવા માટે કાર્યરત મોક્ષ ફાઉન્ડેશન, 2010 બિનવારસી વ્યક્તિના કર્યા અંતિમ સંસ્કાર

આ પણ વાંચો: રંગમાં તો નહીં પડેને ભંગ? અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું, પહેલા નોરતે ખેલૈયાઓ ચિંતામાં

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">