Tapi : જાહેરનામાનો ભંગ કરી બર્થડે પાર્ટી ઉજવણીનો કેસ, પોલીસે એક વ્યક્તિની કરી અટકાયત

માસ્ક ન પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવીને નિયમો તોડ્યા હતા. જે બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 1:17 PM

તાપીના વ્યારામાં જાહેરનામાનો ભંગ (COVID Norms) કરીને જન્મ દિવસ (Birthday) ઉજવનારની અટકાયત કરાઈ છે. પોલીસે (Police) રાકેશ ચૌધરી નામના શખ્સની અટકાયત કરી છે. તેણે જાહેરમાં જન્મ દિવસ ઉજવીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. માસ્ક (Mask) ન પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) ન જાળવીને નિયમો તોડ્યા હતા. જે બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad : કોટ વિસ્તારમાં વાનરનો આતંક, સ્થાનિકોએ વાનર પકડવા તંત્રને કરી માંગ

આ પણ વાંચો : Rajkot : વીરપુરના નાગરિકો આધાર કાર્ડની કામગીરી લઈને ત્રાહિમામ, જેતપુર સુધી થાય છે ધક્કો

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">