Ahmedabad : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ખરાબ રોડનો વિડીયો ટ્વિટ કર્યો, કહ્યું કપચીથી પણ ભ્રષ્ટાચાર સહન ના થયો

જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર પણ કપચી ઉખડી ગઈ છે. જેને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે આ છે ભાજપનું ભ્રષ્ટાચાર મોડલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 5:56 PM

અમદાવાદ(Ahmedabad)શહેરના રોડ ચોમાસું આવતા જ ધોવાઈ જાય છે. જેમાં વર્ષોની તો વાત દૂર નવા બનેલા રોડ(Road)પણ બે-ત્રણ મહિનામાં ઠેકાણે પડી જાય છે. જશોદાનગરથી રીંગ રોડને જોડતા નવા બનેલા હાઇવે પર પણ કપચી ઉખડી ગઈ છે. જેને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વીડિયો ટ્વીટ કરી લખ્યું છે કે આ છે ભાજપનું ભ્રષ્ટાચાર મોડલ.તેમણે આક્ષેપ કર્યો છે કે, રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે. રોડ પર ચાલતા લોકોને આ ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે.

આ પણ વાંચો: Vadodara : ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે સોખડાના સ્થાપક સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન કર્યા

આ પણ વાંચો : Cloudburst in Kishtwar: કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન યથાવત, IAF દ્વારા 74 લોકોનું ઓપરેશન કરાયુ, અત્યાર સુધીમાં 7માં મોત

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">