Navsari : લગ્નપ્રસંગમાં કોરોના નિયમના ધજાગરા, પોલીસે કાર્યવાહી કરી

વિજલપોરમાં એક લગ્નપ્રસંગમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ થતો નજરે પડયો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી આરંભી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 8:33 PM

Navsari : જિલ્લાના વિજલપોરમાં બેદરકારીનો લગ્નપ્રસંગ યોજાયો હતો. અહીં નિયમ કરતા વધુ મહેમાનો એકઠા થયા હતા. અને નિયમ ભંગ સાથે વરઘોડો નીકળ્યો અને સોશિયલ ડિસ્ટન્સ વગર જમણવાર પણ યોજાયો હતો. આ નિયમ ભંગની જાણ થતા જ આમંત્રણ વગર પોલીસ પહોંચી ગઇ હતી.અને આયોજકો સહિત અન્ય લોકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અને કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.

વિજલપોરની પાટીલ સમાજની વાડીમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં મોટાપાયે બેદરકારી જોવા મળી હતી. અને ક્યાંક નિયમોનું નામોનિશાન જોવા નહોતું મળ્યું. જો આવી જ બેદરકારી દાખવો તો ત્રીજી લહેરને કોઇ નહીં રોકી શકે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">