MEHSANA : હનીટ્રેપમાં ફસાવી વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવ્યાં, યુવતી સહીત 7 લોકો સામે પોલીસ ફરિયાદ

વેપારીનું કહેવું છે કે યુવતીએ ટેલિફોનિક વાતચીત કરીને સંપર્ક કર્યો હતો, ત્યારબાદ તેને જુદા-જુદા સ્થળે બોલાવીને રૂપિયા પડાવવામાં આવતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:12 PM

MEHSANA : ઊંઝાના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવા બદલ એક યુવતી સહીત સાત લોકો સમાઈ પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.સુંદરતાની જાળ ફેંકીને આરોપી ટોળકીએ વેપારી પાસેથી 58.50 લાખ રૂપિયા પડાવી લીધા છે. વેપારીનો આરોપ છે કે ડિમ્પલ પટેલ નામની યુવતી સહિત 7 લોકોએ હનીટ્રેપમાં ફસાવ્યો છે. વેપારીનું કહેવું છે કે યુવતીએ ટેલિફોનિક વાતચીત કરીને સંપર્ક કર્યો હતો, ત્યારબાદ તેને જુદા-જુદા સ્થળે બોલાવીને રૂપિયા પડાવવામાં આવતા હતા. હાલ તો વેપારીએ ડિમ્પલ પટેલ સહીત મૌલિક પટેલ, નટુજી ઠાકોર, સુજીત પટેલ, મહાદેવ ચૌધરી, અંકિત પટેલ અને સંદીપ પટેલ સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો

આ પણ વાંચો : KHEDA : કઠલાલ તાલુકાના દાપટગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવ્યું

Follow Us:
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">