Mehsana : SPG અને PAASની બેઠક, પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા ચર્ચા

આગામી સમયમાં શહીદ પાટીદારને નોકરી મળે તેવી માંગ પણ કરવામાં આવશે અને સાથે પાટીદાર આંદોલનમાં યુવાનો પર થયેલા કેસોને પણ પાછા ખેંચવાની સરકાર પાસે માગ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:28 PM

Mehsana : અલ્પેશ કથેરિયાએ ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરી SPGના અધ્યક્ષ લાલજી પટેલ સાથે બેઠકોની શરૂઆત કરી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજને આગળ વધારવાના નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પાટીદાર સમાજના પડતર પ્રશ્નોને ઉકેલવા બેઠક કરવામાં આવી હતી. આગામી સમયમાં શહીદ પાટીદારને નોકરી મળે તેવી માંગ પણ કરવામાં આવશે અને સાથે પાટીદાર આંદોલનમાં યુવાનો પર થયેલા કેસોને પણ પાછા ખેંચવાની સરકાર પાસે માગ કરવામાં આવશે. અને સાથે જરૂર પડશે તો પાટીદાર આંદોલન પાર્ટ 2 પણ શરૂ કરવામાં આવી શકે છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">