Rajkot શહેરમાં ભારે વરસાદના પગલે મવડી બ્રિજ નીચે પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

રાજકોટ(Rajkot) શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે મવડી બ્રિજ નીચે પાણી ભરાયા છે. જેમાં મવડી ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે ગોઠણ સમા પાણી ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 4:29 PM

ગુજરાતમાં(Gujarat) ધીરે ધીરે ચોમાસું(Monsoon 2022)  જામી રહ્યું છે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટના(Rajkot)  વરસાદની શરૂઆત થઈ છે. જેમાં રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે મવડી બ્રિજ નીચે પાણી ભરાયા છે. જેમાં મવડી ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે ગોઠણ સમા પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાવાના 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો ફસાયા છે.

રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદથયો છે

ગુજરાતમાં  પર મેઘરાજાની સતત મહેરબાની ઉતરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદથયો છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. કેટલાક વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદના પગલે નદી-નાળાઓ છલકાયા છે. ડેમમાં પણ પાણીની આવક વધી છે. જેના કારણે ખેડૂતોસહિત તંત્રમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત શહેર અને ચોર્યાસીમાં ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં સાડા પાંચ, પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને ચોર્યાસીમાં ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

(With Input, Mohit Bhatt, Rajkot ) 

Follow Us:
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
g clip-path="url(#clip0_868_265)">