Mahisagar : મહિલા તલાટીનો લાંચ માંગતો વિડીયો વાયરલ થયા બાદ બદલી કરાઇ

મહીસાગર(Mahisagar) જિલ્લાની ચારણગામ ગ્રામ પંચાયતના મહિલા તલાટી સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા તલાટી સવિતા માછી દ્વારા લાંચ માંગવાનો વીડિયો વાયરલ થતાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરજ મુક્ત કરી અન્ય તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 9:41 PM

ગુજરાતમાં મહીસાગર (Mahisagar) જિલ્લાની ચારણગામ ગ્રામ પંચાયતના મહિલા તલાટી (Woman Talati) સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા તલાટી સવિતા માછી દ્વારા લાંચ (Bribe) માંગવાનો વીડિયો વાયરલ થતાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરજ મુક્ત કરી અન્ય તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે.ચારણ ગામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી સવિતા માછીએ અરજદાર પાસે બોર મોટરનું બિલ કઢાવવા માટે રૂપિયા 10 હજારની લાંચ માગતો વીડિયો વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, મહીસાગરમાં મહિલા તલાટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લુણાવાડાના ચારણગામ સાલાવાડા ગ્રામ પંચાયતના મહિલા તલાટીનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ અરજદાર પાસે 10 હજાર રૂપિયાની લાંચ માગી રહ્યાં છે. બોર મોટરનું બિલ કઢાવવા માટે અરજદાર પાસેથી મહિલા તલાટીએ લાંચ માગી હતી. એક સ્થાનિકે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં મહિલા તલાટી લાંચની રકમ છેક ઉપર સુધી પહોંચાડવાની છે તેવું બોલી રહ્યાં હતા

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે… લાંચ માગ્યાનો વીડિયો સામે આવતા હવે મહિલા તલાટીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો છે તો તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી પણ જવાબ ન આપવો પડે તે કારણોસર પોતાનો મોબાઈલ ઉપાડતા નથી.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">