Mahisagar : ડબલ મર્ડરનો મામલો, પોલીસે હત્યારાના મોબાઈલની શોધખોળ આરંભી

લુણાવાડાના ગોલના પાલ્લા ગામે વયોવદ્ધ દંપતીના મર્ડર કેસના મામલે તપાસ તેજ થઈ છે. અહીં ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્ની જશોદાબેનની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:43 PM

Mahisagar : જિલ્લાના લુણાવાડાના ગોલના પાલ્લા ગામે વયોવદ્ધ દંપતીના મર્ડર કેસના મામલે તપાસ તેજ થઈ છે. અહીં ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્ની જશોદાબેનની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ અને તેની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસ હાલ મૃતકના મોબાઈલની શોધખોળ હાથ ધરી છે. પોલીસનું અનુમાન છે કે, મોબાઈલ મળ્યા બાદ હત્યારાઓ સુધી પહોંચી શકાય તેમ છે. અને એટલે જ પોલીસ મોબાઈલ શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે. તો બીજી તરફ ભાજપના સાંસદ ધારાસભ્ય અને જિલ્લા પ્રભારી પણ ગોલનાં પાલ્લા ગામે પહોંચ્યા હતા. પોલીસ હત્યારાઓ સુધી પહોંચવા બાતમીદારોનું નેટવર્ક પણ સક્રીય કર્યું છે. પરંતુ હજુ સુધી પોલીસના હાથે એકપણ પૂરાવો લાગ્યો નથી. ત્યારે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, હત્યા કોણે કરી અને હત્યારાઓ ક્યારે પોલીસ પકડમાં આવશે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">