Banaskantha: જન સેવા એજ પ્રભુ સેવા, લાયન્સ ક્લબ દ્વારા પોઝિટિવ દર્દીઓને ઓક્સિજન મશીનનું વિતરણ કરાયું

લોકો મોતને ન ભેટે તે માટે લાયન્સ ક્લબ દ્વારા ઓક્સિજન મશીનનું વિતરણ કરવામાં આવ્યું. આ મશીન હવામાંથી ઓક્સિજન ખેંચીને ઓક્સિજનનો પુરવઠો કોરોના દર્દીને પૂરો પાડે છે.

| Updated on: May 02, 2021 | 3:48 PM

જન સેવા એજ પ્રભુ સેવા. અનેક સેવાભાવી સંસ્થાઓએ કોરોના કાળમાં લોકોની મદદ કરીને આ વાતને સાર્થક કરી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આવી જ એક સંસ્થા લોકોને મદદરૂપ બની છે. જિલ્લામાં લોકો મોતને ન ભેટે તે માટે લાયન્સ ક્લબ દ્વારા ઓક્સિજન મશીનનું વિતરણ કરવામાં આવ્યું. આ મશીન હવામાંથી ઓક્સિજન ખેંચીને ઓક્સિજનનો પુરવઠો કોરોના દર્દીને પૂરો પાડે છે.

ડીસામાં આવેલી લાયન્સ ક્લબ દ્વારા ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીન વસાવવામાં આવ્યા છે. લાયન્સ ક્લબ દ્વારા 50 જેટલા મશીન ખરીદવામાં આવ્યા છે. જેમાંથી 20 મશીનની ડિલિવરી થઈ જતા કોરોના પોઝિટિવ દર્દીઓ અને ઓક્સિજનની અછત ન વર્તાય તે માટે મશીન વિતરણ કરવામાં આવ્યું.

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">