KUTCH : અબડાસાના CHC ખાતે હોબાળો, વેક્સિન સમયસર ન મળતાં લોકોમાં નારાજગી

નલિયાના અબડાસા તાલુકાના CHC સેન્ટર ખાતે હોબાળો થયો. એક બાજુ સરકાર વેક્સિનેશનને વધારવા મથી રહી છે. તો બીજી બાજુ તેના જ સત્તાધીશો બેદરકારી દાખવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 7:41 PM

KUTCH : રસીકરણ અંગે નલિયાના અબડાસા તાલુકાના CHC સેન્ટર ખાતે હોબાળો થયો. એક બાજુ સરકાર વેક્સિનેશનને વધારવા મથી રહી છે. તો બીજી બાજુ તેના જ સત્તાધીશો બેદરકારી દાખવી રહ્યા છે. અબડાસા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના વેક્સિન સેન્ટરમાં અધિકારીઓ સમયસર ન આવતા હોવાનો આક્ષેપ સાથે હોબાળો સર્જાયો છે. લોકો સવારથી લાઈનમાં ઊભા છે પરંતુ વેક્સિન આપનાર અધિકારીઓ સમયસર ન આવતા અને વેક્સિન સમયસર ન મળતાં લોકોએ હોબાળો કર્યો છે. નોંધનીય છેકે એક તરફમાં લોકો વેક્સિન લેવા પહોંચી રહ્યાં છે ત્યારે અધિકારીઓની બેદરકારીને કારણે લોકો વેક્સિન લેવાથી વંચિત પણ થઇ રહ્યાં છે.

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">