Kutch : લમ્પી વાયરસથી ગાયોની સ્થિતિ જોઈ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ભાવુક થયા

જામનગરના( Jamnagar) કાલાવડમાં લમ્પીને કારણે અનેક ગાયોના મોત નિપજ્યા છે. કાલાવડની ટોડા સોસાયટી પાસે ગાયોના મૃતદેહોના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 7:48 PM

ગુજરાતના કચ્છમાં (Kutch ) લમ્પી વાયરસ(Lumpy Virus)  કારણે ગાયોની સ્થિતિ જોઈને પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર(Jagdish Thakor)  ભાવુક થઈ ગયા.લમ્પી વાયરસના વધતા જતા કેસોને પગલે જગદીશ ઠાકોર કચ્છના મુન્દ્રાની મુલાકાતે હતા.મુન્દ્રામાં પાંજરાપોળની મુલાકાત દરમિયાન તેઓ પશુઓની દયનીય સ્થિતિ જોઈને ભાવુક થઈ ગયા હતા. તેમની આંખોમાં ઝળઝળીયા આવી ગયા હતા.તેમને રડતા જોઈ ત્યાં હાજર નેતાઓ અને કાર્યકરો પણ ભાવુક થયા હતા.તેમણે ભુજપુર પાંજરાપોળ, અહિંસાધામ અને જ્યાં પશુઓના મૃતદેહને ફેંકી દેવાયા હતા તે વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ગાયોની સ્થિતિ જોયા બાદ તેમણે માંગ કરી છે કે પશુપાલકોને સહાય ચૂકવવામાં આવે છે. સાથે જ સરકાર પર આંકડા છૂપાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે સરકાર પશુઓના મોતનો સાચો આંકડો જાહેર નહીં કરે તો કોંગ્રેસ પક્ષ સરવે કરીને પશુ મોતનો સાચો આંકડો બહાર લાવશે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">