Kutch: માંડવી બીચ ખાતે બોટે પલટી મારી, 6 પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ

દરિયાકાંઠાની નજીક જ બોટે પલટી મારી હોવાથી સ્થાનિક તરવૈયાઓ તુરંત જ બચાવકાર્ય માટે પહોંચી ગયા હતા, તેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં કચ્છમાં માતાના મઢ તરફ પ્રવાસીઓનો ધસારો રહે છે, ત્યારે પ્રવાસીઓ  માંડવી બીચ પણ ફરવા જતા હોય છે ત્યારે આવી  ઘટના સર્જાઈ હતી. જોકે સદનસીબે  તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 9:08 AM

કચ્છના (Kutch) માંડવી બીચ ખાતે સ્પીડ બોટ પલટતા 6 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. માંડવી બીચ  (Mandvi beach) પર ફરવા આવેલા વાંકાનેરના પરિવાર સાથે અકસ્માત થયો હતો. બોટે પલટી મારતા સ્થાનિક તરવૈયા અને અન્ય બોટની મદદથી તમામ પ્રવાસીઓનું રેસ્કયુ કરી લેવામાં આવ્યું હતું. હાલમાં તમામ પ્રવાસીઓ (tourist ) સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે દરિયા કાંઠાની નજીક જ બોટે પલટી મારી હોવાથી સ્થાનિક તરવૈયાઓ તુરંત જ બચાવકાર્ય માટે પહોંચી ગયા હતા, તેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં કચ્છમાં માતાના મઢ તરફ પ્રવાસીઓનો ધસારો રહે છે, ત્યારે પ્રવાસીઓ  માંડવી બીચ પણ ફરવા જતા હોય છે ત્યારે આવી  ઘટના સર્જાઈ હતી. જોકે સદનસીબે  તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">