KUTCH : અમેરિકન દંપતીએ અનાથ બાળકને દત્તક લીધું, ભુજ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે કાનૂની પ્રક્રિયાના અંતે બાળક દંપતીને સોંપાયું

અમેરિકન દંપતીએ કચ્છના એક અનાથ બાળકને દત્તક લીધું છે. ભુજ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અઢી વર્ષની કાનૂની પ્રક્રિયા પછી બાળકનો કબજો અમેરિકન દંપતીને સોંપવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 9:50 PM

KUTCH : ગુજરાતના વધુ એક અનાથ બાળકનો અમેરિકામાં ઉછેર થશે. અમેરિકન દંપતીએ કચ્છના એક અનાથ બાળકને દત્તક લીધું છે. ભુજ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે અઢી વર્ષની કાનૂની પ્રક્રિયા પછી બાળકનો કબજો અમેરિકન દંપતીને સોંપવામાં આવ્યો છે. અમેરિકન દંપતી ચેસ અને લુઇસ લાંબા સમયથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા કરી રહ્યા હતા. ત્યારે ગઇકાલે બુધવારે તેમને કબજો મળ્યો હતો. દત્તક લેવાયેલું બાળક એક મહિનાનું હતું ત્યારે ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું હતું. અને ત્યારબાદ સંસ્થામાં તેનો 2 વર્ષથી ઉછેર થતો હતો. ચેસ અને લુઇસ હવે તેને દત્તક લઇ અમેરિકા લઇ જશે. સંસ્થાએ અનાથ બાળકનો અમેરિકામાં ઉછેર થશે, તે ઘટના અંગે ખુશી વ્યક્ત કરી હતી.

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">