15 APMC CLOSED : કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કહ્યું જે બંધ થયા એ APMC હતા જ નહી

સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે કૃષિ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યા. આ કાયદાથી ખેડૂતોને ફાયદો થયાનું કહ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 7:20 PM

GUJARAT : કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. એકાદ વર્ષથી દેશના વિવિધ રાજ્યોમાં કૃષિ કાયદો પરત ખેંચવાની માગ સાથે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે.. નવો કૃષિ કાયદો રદ કરવાની માગ સાથે ખેડૂતો હજુ પણ દિલ્લી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પણ સરકાર ઝુકવા તૈયાર નથી. ત્યારે આ કૃષિ કાયદાની આડઅસર ગુજરાતના 224 માર્કેટયાર્ડમાં ઓછા વત્તા અંશે વર્તાઈ રહી હોવાનું ચોંકાવનારી હકીકત સામે આવી છે.

કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાના કહેવા પ્રમાણે આ કાળા કાયદાના કારણે રાજ્યમાં 15 APMC બંધ થઈ ગઈ છે.જેમાં સોનગઢ, કડાણા, કઠલાલ, ધારી, ઉમરેઠ, વંથલી, તાલાલા, ધરમપુર, માંગરોળ, ગારિયાધાર, ખેડા, વિજયનગર, સંતરામપુર, શિહોર અને તિલકવાડા APMCનો સમાવેશ થાય છે.અને ટૂંક સમયમાં 114 APMC બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઇ છે.

તો બીજીતરફ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ કૃષિ કાયદાના કારણે APMC બંધ થયાની વાતને રદિયો આપ્યો.. દિલીપ સખિયાનું કહેવું છે કે જે બંધ થયા તે APMC હતા જ નહીં. અંગે તેમણે કહ્યું કે જે કૃષિ એકમો બંધ થયા તે APMC ન હતા પણ તેઓ પોતાની આજુબાજુના વિસ્તારની સેસ લઇ તેનું મેનેજમેન્ટ કરતા હતા.તો બીજી તરફ સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે કૃષિ કાયદાને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યા. આ કાયદાથી ખેડૂતોને ફાયદો થયાનું કહ્યું.

હાલ તો ખેડૂતોને નવા કૃષિ કાયદાથી કોઈ ફાયદો લાગી નથી રહ્યો.નવા કાયદથી સમિતિઓ અને કિસાનો સદ્ધર થવાની બદલે બેહાલ થઈ રહ્યા છે. ગંભીર અસર પડી રહી છે.. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો એપીએમસીમાં કામ કરતા હજારો કર્મચારીઓની આજીવિકા સામે મોટો પ્રશ્ન ઉભો થશે.

આ પણ વાંચો : GANDHINAGAR : વારસાઈ હક માટે પૂર્વ CM માધવસિંહ સોલંકીની પુત્રી મેદાનમાં, અખબારમાં ભાઈઓ સામે નોટીસ આપી ચેતવણી જાહેર કરી

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">