નડિયાદમાંથી અઢી વર્ષની બાળકી મળી, પોલીસે વાલીની તપાસ હાથ ધરી

નડિયાદ ટાઉન પોલીસે બાળકીના વાલીઓની તપાસ શરૂ કરી છે.જે વિસ્તારમાંથી આ બાળકી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ તપાસવામાં આવી રહ્યા છે.

ગુજરાતના(Gujarat)ખેડા જિલ્લાના નડિયાદમાંથી(Nadiad) બેથી અઢી વર્ષની બાળકી(Girl Child)મળી આવી છે. નડિયાદના બાલ્કન જી બારી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી છે. જેની બાદ નડિયાદ ટાઉન પોલીસે(Police)બાળકીના વાલીઓની તપાસ શરૂ કરી છે.જે વિસ્તારમાંથી આ બાળકી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ તપાસવામાં આવી રહ્યા છે.

પોલીસ પાસેથી જાણવા મળ્યું કે બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં બાળકી શારિરીક તપાસ કરવામાં આવી હતી. પોલીસને પણ આ બાળકી મળી આવતા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. તેમજ આ બાળકી કોની છે અને તેને કેમ બિનવારસી હાલતમાં મૂકવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ  વાંચો :  ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં અનુભવાશે ઠંડીનો ચમકારો, લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે

આ પણ  વાંચો : રાજ્યના શ્રમ-રોજગાર વિભાગનો મહત્વનો નિર્ણય, શ્રમયોગીઓ માટે શરૂ કરાશે ‘શ્રમિક સહાયતા કેન્દ્ર’

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati