Devbhumi Dwarka Video: ખંભાળિયામાં જોવા મળ્યો આખલાઓનો આતંક, એકસાથે 10 આખલાએ રસ્તા પર લગાવી દોડ
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં આખલાઓએ આખો રોડ માથે લીધો હતો.ખંભાળિયાના ચાર રસ્તા નજીક નવા સિનેમા રોડ પર એકસાથે 10 આખલાએ દોડધામ કરતાં જોવા મળ્યા હતા.જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.તો રાત્રિના સમયે વાહનોની અવર-જવર ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ખંભાળિયામાં આખલાઓ કેવી રીતે આતંક મચાવી રહ્યા છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો.
Dwarka Video: રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. ત્યાં દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં આખલાઓએ આખો રોડ માથે લીધો હતો.ખંભાળિયાના ચાર રસ્તા નજીક નવા સિનેમા રોડ પર એકસાથે 10 આખલાએ દોડધામ કરતાં જોવા મળ્યા હતા.જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.તો રાત્રિના સમયે વાહનોની અવર-જવર ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
પરંતુ ખંભાળિયામાં આખલાઓ કેવી રીતે આતંક મચાવી રહ્યા છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો.પશુમાલિકો અને તંત્રની બેદરકારીના કારણે લોકોનો જીવ પર જોખમ ઉભું થયું છે.જો આખલાની અડફેટે કોઈ અકસ્માત સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર તે મોટો પ્રશ્ન છે. તો આ અગાઉ દેવભૂમિ દ્વારકામાં એક સાથે ત્રણ આખલાની લડાઈ રહ્યાં હોવાનું સામે આવ્યુ હતુ. તો 3 આખલા લડાતા એપોર્ટમેન્ટના પાર્કિગ વિસ્તારમાં પાર્ક કરેલી એક બાઈકને નુકસાન થયુ હતુ.
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
