Junagadh: ગીરનાર રોપ- વે સેવા ફરી શરૂ, છેલ્લા 10 દિવસથી બંધ હતી રોપ-વે

જેમાં  ભારે વરસાદ બાદ સતત ચાલી રહેલા ગતિભેર પવનના લીધે રોપ- વે સેવાને બંધ રાખવામાં આવી હતી. જો કે હવે પવન ગતિ ઓછી થતાં અને રોપ -વે સલામત રીતે ચલાવવા માટે કોઇ તકલીફના હોવાના પગલે ફરીથી રોપ- વે સેવા શરૂ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 3:02 PM

ગુજરાતના જુનાગઢ(Junagadh) માં છેલ્લા 10 દિવસથી બંધ રોપ- વે(Rope Way)સેવા ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં  ભારે વરસાદ બાદ સતત ચાલી રહેલા ગતિભેર પવનના લીધે રોપ- વે સેવાને બંધ રાખવામાં આવી હતી. જો કે હવે પવન ગતિ ઓછી થતાં અને રોપ -વે સલામત રીતે ચલાવવા માટે કોઇ તકલીફના હોવાના પગલે ફરીથી રોપ- વે સેવા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : UPSC CDS 2 2021નું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો યોગ્યતા માપદંડ અને પસંદગી પ્રક્રિયા સહિત અન્ય વિગતો

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હૉકી ટીમ સારુ રમી, સૌ કોઇએ ભારતને પ્રેરિત કર્યું તે જ જીત : શાહરુખ ખાન

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">