જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર અકસ્માત, 9 લોકો ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા

જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર માલણકા પાસે કાર અકસ્માતમાં સવાર 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ઇકો કારમાં 12 લોકો સવાર હતા.

જૂનાગઢના(Junagadh)મેંદરડા-સાસણ રોડ પર માલણકા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત(Accident)થયો છે. જેમાં કારમાં સવાર 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ઇકો કારમાં 12 લોકો સવાર હતા. જેમાં હાલ તો 9 લોકોની હાલત ગંભીર છે. જો કે ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

આ પણ વાંચો : રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના ફરી એકવાર તીખા તેવર, વીડિયો કોંફરન્સમાં 5 કલેકટરને ઉધડા લીધા

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે મુલાકાત, મુખ્યપ્રધાને વાયબ્રન્ટ સમિટનું નિમંત્રણ પાઠવ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati