JAMNAGAR : કાલાવડના આ ગામમાં એટલો વરસાદ પડ્યો કે JCB મશીન ડૂબી ગયું, જુઓ વિડીયો

નદીના ધસમસતા પ્રવાહમાં ડ્રાઈવર સહીત JCB મશીન ડૂબી ગયું હતું. જો કે આ ઘટનામાં JCB ડ્રાઈવરનો આબદ બચાવ થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 10:10 AM

JAMNAGAR : ગઈકાલે 25 જુલાઈએ રાજ્ય સાથે સૌરાષ્ટ્રભરમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, બોટાદ સહીતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. વાત કરીએ જામનગરની તો જામનગરમાં કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાલાવડ તાલુકાના છતર ગામમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું. છતર ગામમાં એટલો વરસાદ પડ્યો કે ડ્રાઈવર સહીત JCB મશીન ડૂબી ગયું હતું. જો કે આ ઘટનામાં JCB ડ્રાઈવરનો આબદ બચાવ થયો હતો. કાલાવડ તાલુકાના છતર ગામમાં JCB મશીન ડૂબવાનો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">