jamnagar : રખડતા ઢોરની સમસ્યાનો કયારે ઉકેલ આવશે ? એક યુવતિ પર રખડતા ઢોરે હુમલો કર્યો

શહેરના રણજીત રોડ પર આવેલા રહેણાક મકાન પાસે યુવતિ પર એક ગાય દ્વારા હુમલો થયો હતો. ચૌહાણ ફળી શેરી નં. 2 માં સવારે ગાય અચાનક આવીને યુવતિ પર હુમલો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:01 PM

jamnagar : શહેરમાં રખડતા ઢોરના ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના રણજીત રોડ પર આવેલા રહેણાક મકાન પાસે યુવતિ પર એક ગાય દ્વારા હુમલો થયો હતો. ચૌહાણ ફળી શેરી નં. 2 માં સવારે ગાય અચાનક આવીને યુવતિ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ગાયે યુવતિને વારંવાર ઢીક મારીને ઈજા પહોચાડી છે. જે યુવતિની પુત્રીને ધ્યાને આવતા તેને બચાવવા જતા યુવતિની પુત્રીને પણ ગાયે ઢીક મારી હતી. બે મીનીટ સુધી સતત એક યુવતિને શિકાર બનાવતા લોકોના ટોળા એકઠા થયા, યુવતિને બચાવવા લોકોએ અનેક પ્રયાસ કર્યા હતા. રાજકોટની કાશમીરાબેન પ્રહલાદ ગોહીલ નામની યુવતિને ગાય હુમલો કરતો ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ યુવતિને ગંભીર ઈજા થતા જામનગરની સરકારી જી જી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">