Jamnagar : કાલાવડના જીવાપર ગામમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ

જામનગર જિલ્લાના કાલાવડના જીવાપર ગામમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે.ગ્રામજનોનું કહેવું છે કે ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 8:28 PM

ગુજરાત(Gujarat)માં કોરોના રસીકરણ(Vaccination)શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝડપથી વધી રહ્યું છે. તેવા સમયે જામનગર(Jamnagar)જિલ્લાના કાલાવડના જીવાપર ગામમાં 100 ટકા કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. એક સમય હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના રસી પ્રત્યે ઉદાસીનતા જોવા મળતી હતી. ત્યારે 1250 લોકોની વસ્તી ધરાવતા જીવાપર ગામમાં 18 કે તેથી વધુ વયના 800 લોકો છે.ગ્રામજનોનું કહેવું છે કે ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે.

 

આ પણ વાંચો : Sabarkantha: ભાજપ આગેવાન દંપતિની હત્યાનો મામલો, ગૃહપ્રધાને કહ્યુ, ‘હત્યાનુ કારણ જાહેરમાં કહી શકાય એમ નથી’

આ પણ વાંચો : Tokyo 2020 wrestling : કુસ્તીબાજ દીપક પૂનિયાએ છેલ્લી 10 સેકન્ડમાં મેચ ગુમાવી, ભારતે બ્રોન્ઝ મેડલ ગુમાવ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">