JAMNAGAR : વૃદ્ધાના ગળામાંથી ધોળા દિવસે સોનાના ચેઈનની ચીલઝડપ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ચીલઝડપ કરી સોનાના ચેઈનની લૂંટ કરનારા અસામાજિક તત્વોએ ફરી એક વાર અકે વૃદ્ધાને નિશાન બનાવ્યાં છે. જામનગર શહેરમાં ધોળા દિવસે ચીલઝડપની ઘટના સર્જાઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:07 PM

JAMNAGAR : ચીલઝડપ કરી સોનાના ચેઈનની લૂંટ કરનારા અસામાજિક તત્વોએ ફરી એક વાર અકે વૃદ્ધાને નિશાન બનાવ્યાં છે. જામનગર શહેરમાં ધોળા દિવસે ચીલઝડપની ઘટના સર્જાઇ હતી. શહેરની ઓશવાળ-3 સોસાયટીની નજીક એક વૃદ્ધ મહિલા પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇકસવાર બે શખ્સોએ વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચિલઝડપ કરી બંન્ને શખ્સો રફુચક્કર થયાં હતા. સોનાના ચેઈનની લૂંટની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.જેના આધારે પોલીસે આ બંને ગઠીયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો : NARMADA : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્યના 53 તાલુકામાં આદિજાતિ સર્વાંગી વિકાસ દિવસની ઉજવણી

આ પણ વાંચો : GIR SOMNATH : જુનિયર ડોકટરોની હડતાલનો છઠ્ઠો દિવસ, DyCM નીતિન પટેલે કહ્યું સરકાર વાતચીત કરવા માટે તૈયાર

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">