VIDEO : દેશભક્તિના રંગે રંગાયો નર્મદા ડેમ, જુઓ પાણી અને લાઈટિંગથી નિર્મિત ત્રિરંગાનો અદ્ભૂત નજારો

નર્મદા ડેમ (Narmada Dam) ની બંને બાજુના દરવાજા પર સફેદ, કેસરી અને લીલા રંગની લાઈટો ઝળહળી રહી છે. જ્યારે ડેમના મધ્ય ભાગમાં પાણીનો શ્વેત રંગ જોવા મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 8:22 AM

નર્મદા ડેમ (Narmada dam) દેશભક્તિના રંગે રંગાયો છે. નર્મદા ડેમને ત્રિરંગા (Indian flag) રોશનીથી શણગારવામાં આવ્યો છે. ડેમની બંને બાજુના દરવાજા પર કેસરી અને લીલા રંગની લાઈટો ઝળહળી રહી છે. જ્યારે ડેમના મધ્ય ભાગમાં પાણીનો શ્વેત રંગ જોવા મળી રહ્યા છે. આમ પાણી અને લાઈટિંગથી (lighting) નિર્મિત આ ત્રિરંગો અદભૂત લાગી રહ્યો છે. તો બીજી તરફ તાપીના (tapi) ઉકાઈ ડ઼ેમને પણ ત્રિરંગા રોશનીથી સજાવવામાં આવ્યો હતો.

વન વિભાગની ટીમે ટાપુ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો

ઉપરાંત તાપીના ઉચ્છલ તાલુકાના સેલુડ ગામે આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi Amrit mahotsav) રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. સેલુડ ગામે તાપી નદીમાં આવેલા ટાપુ પર તિરંગો લહેરાવાયો.વન વિભાગે હર ઘર તિરંગા (har ghar tiranga) અભિયાન અંતર્ગત ચાલી રહેલા કાર્યક્રમ અંતર્ગત ટાપુ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આ ટાપુ આવેલો છે. વન વિભાગની ટીમ અહીં પહોંચી હતી અને તિરંગો લહેરાવ્યો હતો. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તાપી નદીમાં નૌકા તિરંગા યાત્રા યોજાઈ. જેમાં નૌકા હરીફાઈનું પણ આયોજન કરાયું હતું.

આ ત્રિરંગા યાત્રામાં જિલ્લાના અલગ અલગ ગામોના માછીમારોએ ભાગ લીધો હતો. નૌકા ત્રિરંગા યાત્રામાં (tiranga yatra) સાંસદ પ્રભુ વસાવા, કલેકટર સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. નૌકા તિરંગા યાત્રા જોવા મોટી સંખ્યાામાં લોકો ઉમટી પડયા હતા.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">