હવે રાજ્યમાં પણ ફોન ટેપિંગનો મામલો સામે આવ્યો, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહે કહ્યું, “ફોન ટેપિંગ અંગે મને પત્રો મળ્યા છે”

Phone Tapping in Gujarat : પેગાસસ જાસુસી કાંડના પગલા હવે ગુજરાતમાં પણ પડેલા દેખાયા છે.

હવે રાજ્યમાં પણ ફોન ટેપિંગનો મામલો સામે આવ્યો, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહે કહ્યું, ફોન ટેપિંગ અંગે મને પત્રો મળ્યા છે
I have received letters regarding phone tapping," Home Minister Pradeep Singh jadeja said

પેગાસસ જાસુસી કાંડના પગલા હવે ગુજરાતમાં પણ પડેલા દેખાયા છે. ફોન ટેપિંગ મામલે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહે કહ્યું કે ફોન ટેપિંગ મામલે તેમણે પત્રો મળ્યા છે અને અલગ અલગ પોલીસ અધિકારીઓ પર આરોપો લગાવ્યા છે, પરંતુ તેનુ તથ્ય કેટલુ તે ચકાસવુ પડે. રાજ્યમા ફોન ટેપિંગ કરવાના મુદ્દા પર પ્રદિપસિહ જાડેજાએ જવાબ આપતા કહ્યું કે રાજ્યમા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આવશ્યકતા અનુસાર ટેકનિકલ સર્વેલન્સ કરીએ છીએ.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati