Rajkot : હું રાજકારણમાં સક્રિય રહેવાનો છું, પાર્ટી સોંપશે તે કામ કરીશ : વજુભાઈ વાળા

વજુભાઈ વાળાએ કહ્યું કે- તેઓ હવે પાર્ટી જે કહેશે તે કામ કરશે. તેમણે સીએમ રૂપાણી( CM Rupani) ની કામગીરીના વખાણ કર્યા કહ્યું કે- હાલના મુખ્યપ્રધાને જે કામગીરી કરી છે તે ખૂબ પ્રસંશનીય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 12:25 PM

કર્ણાટકના રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા બાદ હવે વજુભાઈ વાળા(Vajubhai Vala)  ગુજરાતના રાજકારણમાં સક્રિય થયા છે. વજુભાઈ વાળાએ કહ્યું કે- તેઓ હવે પાર્ટી જે કહેશે તે કામ કરશે. તેમણે સીએમ રૂપાણી( CM Rupani) ની કામગીરીના વખાણ કર્યા કહ્યું કે- હાલના મુખ્યપ્રધાને જે કામગીરી કરી છે તે ખૂબ પ્રસંશનીય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈ વિરોધ અંગે પૂછતા તેમણે કહ્યું કે- વિરોધ તો ભગવાન રામનો પણ થયો હતો. તેમજ વિરોધ તો થયા રાખે. પેટ્રોલ-ડીઝલના ભાવ કેન્દ્રનો વિષય છે.

આ પણ વાંચો : Tokyo Olympics: ઇલાવેનિલ અને અપૂર્વીની શાનદાર શરુઆત બાદ 10 મી એર રાઇફલમાં નિશાન ચુક્યા, મેડલની આશા સમાપ્ત

આ પણ વાંચો : Home Minister અમિત શાહ આજથી બે દિવસનાં મેઘાલય પ્રવાસે, ઉત્તર પૂર્વનાં 8 CM સાથે બેઠક

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">