પ્રેમ સબંધમાં સતના પારખા, રાજકોટના જેતપુરમાં યુવકનો હાથ ઉકળતા તેલમાં નાખ્યાનો આક્ષેપ

ગુજરાતમાં રાજકોટના  જેતપુરમાં અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવકને કરાવ્યા સતના પારખા કરાવવામાં આવ્યા હતા. તેમજ ગરમ ઉકળતા તેલમાં  એક યુવકને હાથ નંખાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jan 31, 2022 | 10:48 PM

ગુજરાતમાં રાજકોટના(Rajkot)  જેતપુરમાં અંધશ્રદ્ધાનો ( Superstition ) એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવકને કરાવ્યા સતના પારખા કરાવવામાં આવ્યા હતા. તેમજ ગરમ ઉકળતા તેલમાં(Boiling Oil)  એક યુવકને હાથ નંખાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના જેતપૂરના ગિવીંદરો વિસ્તારમાં માતાજીના મઢમાં બની છે. જેમાં ગરમ તેલમાં યુવકના હાથ નંખાવ્યા હતા. જેમાં ચાર લોકોએ પ્રેમ સબંધની આશંકામાં છરીથી અપહરણ કરીને તેલમાં હાથ નંખાવ્યા હોવાનો આક્ષેપ છે. આ યુવક હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે.

આ  પણ વાંચો :  કિશન ભરવાડ હત્યા મુદ્દે હિન્દુ સંગઠનોને કાર્યક્રમ ન યોજવા વિશ્વ હિન્દુ પરિષદની અપીલ

આ  પણ વાંચો :  Surat : કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવા ખેડૂત સમાજ દ્વારા આવેદન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati