પતિ અને પ્રેમી વચ્ચે ફસાયેલી હિના પેથાણીએ કોને કર્યો હતો ફોન? તપાસમાં થયો ખુલાસો

Hina Pethani murder case : પત્ની અને પ્રેમિકા વચ્ચે ફસાઈ ગયેલા સચિન દીક્ષિતે પ્રેમિકા હિનાની હત્યા કરી નાખી. આવી જ રીતે હિના પણ તેના પતિ અને પ્રેમી વચ્ચે ફસાયેલી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 11:34 PM

GANDHINAGAR : પત્ની અને પ્રેમિકા વચ્ચે ફસાઈ ગયેલા સચિન દીક્ષિતે પ્રેમિકા હિનાની હત્યા કરી નાખી. આવી જ રીતે હિના પણ તેના પતિ અને પ્રેમી વચ્ચે ફસાયેલી હતી. હિના પેથાણી હત્યા કેસમાં ગાંધીનગર પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે પતિ અને પ્રેમી વચ્ચે ફસાયેલી પત્ની હિનાએ જીવન આસ્થાની ટીમની મદદ લીધી હતી..પત્નીની હત્યા અને બાળકને તરછોડવાના કેસની તપાસમાં નવો ખુલાસો થયો છે કે સચિનની પ્રેમિકા હિનાએ 1 નવેમ્બર 2019ના રોજ જીવન આસ્થા હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. 54 મિનિટ ચાલેલા ફોનમાં જીવન આસ્થાની ટીમના સભ્યએ હિનાને પ્રેમી સચિનને છોડીને પતિનો હાથ પકડવાની સલાહ આપી હતી.

તો આ કેસમાં વધુ એક ખુલાસો થયો છે કે સચિનના પ્રેમપ્રકરણથી તેનો પરિવાર વાકેફ હતો અને પરિવારને તેના પ્રેમ પ્રકરણની રજેરજની માહિતી હતી. શાહિબાગ પોલીસ મથકે આપેલી એક અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે સચિને પ્રેમિકા હિનાને લગ્નની સાથે કેનેડા લઇ જવાની લાલચ આપી હતી.સાથે જ 30 લાખ રૂપિયા આપીશ એટલે પત્ની છૂટાછેડા આપી દેશે તેવી પણ લાલચ આપ્યાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો : જો બાઈડનને બચાવનાર વ્યક્તિએ 2008માં અફઘાનિસ્તાન છોડી દીધું, જાણો કે તે કોણ છે આ વ્યક્તિ અને તેણે કેવી રીતે બચાવ્યો પરિવારનો જીવ

આ પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 13 ઓક્ટોબરે કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દીઓ સાજા થયા, એક પણ મૃત્યુ નહી

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">