Narmada : જિલ્લાના પાંચ તાલુકામાં ભારે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

જેમાં નર્મદાના પાંચ તાલુકા, દેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, નાંદોદ અને તિલકવાડામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે નર્મદા જિલ્લા અને તાલુકામાં વરસાદથી ખેડૂતોના આનંદની લાગણી છવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 3:37 PM

રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં નર્મદા(Narmada) જિલ્લાના પાંચ તાલુકામાં ભારે વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં નર્મદાના પાંચ તાલુકા, દેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, નાંદોદ અને તિલકવાડામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જો કે નર્મદા જિલ્લા અને તાલુકામાં વરસાદથી ખેડૂતોના આનંદની લાગણી છવાઈ છે. તેમજ વરસાદના લીધે ખેતીમાં પણ મદદ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 21 જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સીસ્ટમ સર્જાશે, જેના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : પંજાબ કોંગ્રેસમાં ત્રીજો મોરચો ખુલશે, સિદ્ધુની 30 પ્રધાન-ધારાસભ્યોની બેઠક, બાજવાના ઘરે યોજાઈ બેઠક

આ પણ વાંચો : IND vs SL: શ્રીલંકા પર અત્યાર સુધી દરેક રીતે ભારે રહી છે ટીમ ઇન્ડીયા, જાણો Head to Head રેકોર્ડ

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">