હર ઘર તિરંગા અભિયાન : રાજકોટની સૌથી ઉંચી બિલ્ડીંગમાં સૌથી મોટા તિરંગાએ જમાવ્યુ આકર્ષણ, જુઓ VIDEO

Rajkot : શહેરમાં એક તરફ સૌથી ઉંચી બિલ્ડીંગ તો આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે સૌથી મોટા તિરંગાએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 7:10 AM

હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) અંતર્ગત રાજકોટમાં સૌથી મોટો તિરંગો (indian Flag) લહેરાયો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા સૌથી ઉંચી બિલ્ડીંગ સિલ્વર હાઇટ્સમાં (Silver Heights)  250ફૂટ ઉંચો અને 25 ફૂટ પહોળો તિરંગો લગાડવામાં આવ્યો. સોસાયટીના સભ્યોએ વિશાળ તિરંગો લગાવતા લોકો જોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એક તરફ સૌથી ઉંચી બિલ્ડીંગ તો આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે સૌથી મોટા તિરંગાએ પણ આકર્ષણ જમાવ્યું છે. સિલ્વર હાઇટ્સના પ્રમુખ મુકેશ શેઠે (mukesh seth) કહ્યું, હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ તિરંગો લગાડવામાં આવ્યો છે.સાથે જ લોકોમાં રાષ્ટ્રભક્તિનો સંદેશો મળે તે હેતુથી આ તિરંગો લગાડયો છે.

અભિયાન અંતર્ગત ઠેર-ઠેર તિરંગાની ઉજવણી

બોટાદના (Botad) સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરે તિરંગાનું વિતરણ કરાયું હતું. સાથે જ સાળંગપુર હનુમાનજીના દર્શનાર્થે બોલીવુડ ફિલ્મ સ્ટાર નિલ નીતિન મુકેશ (Neil Nitin Mukesh)સહપરિવાર આવી પહોંચ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા 75 ફૂટ ના તિરંગા સાથે મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે,  કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર સહિતના અધિકારી-પદાધિકારીઓ રહ્યા ખાસ હાજર હતા.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">