VIDEO : આગામી બે દિવસ પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર થતા તંત્ર એલર્ટ

દક્ષિણ ગુજરાતના (South Gujarat)  5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.22 અને 23 જુલાઈએ સુરત, નવસારી, (navsari) વલસાડ, ડાંગ અને વાપીમાં ભારે વરસાદની સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 9:18 AM

રાજ્યભરમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો છે.હવામાન વિભાગે 22 અને 23 જુલાઈએ પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (heavy rain forecast) કરી છે. જે બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા વરસાદ વરસ્યો છે.તો દક્ષિણ ગુજરાતના (South Gujarat)  5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 22 અને 23 જુલાઈએ સુરત, નવસારી, (navsari) વલસાડ, ડાંગ અને વાપીમાં ભારે વરસાદની સંભાવના છે.

દેવભૂમિ દ્વારકામાં પણ સાંબેલાધાર વરસાદની આગાહી

24 જુલાઈ સુધી કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ (Red Alert) અપાયું છે.24-25 જુલાઈએ દેવભૂમિ દ્વારકામાં પણ સાંબેલાધાર વરસાદની આગાહી છે.તેમણે રેડ અલર્ટ પરના વિસ્તારો પર સરકારની ચાંપતી નજર રાખી રહી હોવાની વાત કહી હતી.

ભારે વરસાદની આગાહીને પગલે મામલતદારે આપ્યા સુચનો

ગયા અઠવાડિયામાં ભારે વરસાદ (Heavy rains) અને થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. જો કે ફરી એકવાર ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. તેવામાં હવામાન વિભાગે (IMD) બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગયા અઠવાડિયામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ દરમિયાન ઉત્તર ગુજરાતમાં (north gujarat) પ્રમાણમાં ઓછો વરસાદ હતો પણ આ વખતે ઉત્તર ગુજરાતમાં (gujarat) વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠામાં (Banaskantha) અતિ ભારે વરસાદની આગાહીને પગલે મામલતદાર દ્રારા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">