Gujarat High Court: તાઉ તે વાવાઝોડાને લઈને થયેલા નુકસાનના મુદ્દે પિટિશન, સરકારને તપાસ માટે ત્રણ અઠવાડિયાનો સમય

તાઉ તે વાવાઝોડાને લઈને થયેલા નુકસાનના મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. સર્વેમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઘણા લોકોના નામ નહીં ઉમેરાયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 3:09 PM

Gujarat High Court: રાજ્યમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાને (Cyclone Tauktae) એક મહિના કરતા વધુનો સમય વિતી ચૂક્યો છે. ત્યારે વાવાઝોડા(Cyclone)ને લઈને થયેલા નુકસાનના મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન (Petition) કરવામાં આવી છે. જેમાં સર્વેમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઘણા લોકોના નામ નહીં ઉમેરાયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ સર્વેમાં અમુક ખોટા લોકો લાભ લઈ ગયા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

હાઈકોર્ટમાં થયેલી અરજીમાં સર્વેમાં અમુક ખોટા લોકો લાભ લઈ ગયા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. સાથે જ જેમને ખરેખર નુકસાન થયું છે તેમને વળતર મળવું જોઇએ તેવી રજૂઆત કરાઈ હતી. મહત્વનું છે કે, આ અરજીને લઈને ગુજરાત સરકારે નિવેદનમાં જણાવ્યું કે જરૂરી તપાસ કરી અને યોગ્ય પગલાં લેવામાં આવશે. આ તપાસ માટે કોર્ટે રાજ્ય સરકારને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. સાથે જ ત્રણ અઠવાડિયામાં જરૂરી તપાસ કરીને કોર્ટમાં સોગંદનામું કરવા કોર્ટનો હુકમ પણ હાઈકોર્ટે કર્યો છે.

આ પણ વાંચો: અમિત શાહ સહકારી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, અમદાવાદ જિલ્લા સહકારી બેંકના રહી ચૂક્યા છે અધ્યક્ષ

આ પણ વાંચો: કરફ્યુ વચ્ચે અમદાવાદમાં નિકળશે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા, હાથી-અખાડા-ભજનમંડળી-ટ્રકને મંજૂરી નહી

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">