થોડા દિવસમાં ફરી ભાવ ફરી ન વધી જાય તેની ચિંતા! જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડામાં લોકોની પ્રતિક્રિયા

કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવાળી પહેલા સામાન્ય માણસોને થોડી રાહત આપી છે. પરંતુ આમ છતાં નાગરીકોમાં અસંતોષ અને ચિંતા જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 8:34 AM

મોદી સરકારે (Modi Government) લોકોને દિવાળી ભેટ (Diwali Gift) આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં (Excise Duty) ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના(Petrol Diesel) ભાવમાં ઘટાડો થયો છે. સરકારે આજે 04 નવેમ્બરથી એક્સાઇઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા એકસાઇઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

તો ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પર 7-7 રૂપિયાની છૂટની જાહેરાત કરી છે. જેના કારણે હવે પેટ્રોલ ડીઝલનો આંકડો 100ની અંદર આવી ગયો છે. ત્યારે લોકોમાં આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો ખુશ છે તો ઘણા લોકોનું કહેવું છે કે થોડા દિવસમાં ફરી હતું એવું ને એવું થઇ જશે. એટલે કે ભાવ થોડા દિવસમાં ફરી વધી જશે. તો આવો જાણીએ ગુજરાતના શહેરોમાં જીવન નીર્વિત કરતા સામાન્ય નાગરિકોનું આ બાબતે શું માનવું છે.

આ પણ વાંચો: T20 World Cup 2021: અંપાયરે કરી દીધી આ ભૂલ સજા મળી ગઇ વિશ્વકપ ટૂર્નામેન્ટથી બહાર થવાની, જાણો કેમ

આ પણ વાંચો: Maharashtra: સાંઇ ભકતો માટે ખુશ ખબર, આજે શિરડી સાંઇ મંદિરમાં ધામધૂમથી ઉજવાશે દીપોત્સવ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">