Gujarat Election 2022: અહી ઇન્ટરનેટની વ્યવસ્થા નથી તો ચૂંટણીપંચે ગોઠવી વાયરલેસની વ્યવસ્થા

દાંતા બેઠકના વસી, દીવડી, ધરેડા, વાવપીપળા સહિતના ગામના મોબાઈલ કનેક્ટિવિટી મળતી નથી ત્યારે તંત્રએ વાયરલેસની મદદથી સંપર્ક અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં રહે અને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તેવી ખાસ તૈયારી કરી છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 10:00 AM

 ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  4G અને 5G સુવિધાઓથી સજજ છે જોકે તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટની સુવિધા મળતી નથી. ત્યારે હવે ચૂંટણીના સમયમાં બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણીપંચે વાયરલેસ અને વીડિયો રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. બનાસકાંઠાની દાંતા વિધાનસભામાં અરવલ્લીની ગિરિકંદરાથી ઘેરાયેલા 18 મતદાન મથકમાં ઈન્ટરનેટ નેટવર્ક પહોંચતું નથી. આ સંજોગોમાં ચૂંટણી પંચે વાયરલેસ અને વીડિયો રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. દાંતા બેઠકના વસી, દીવડી, ધરેડા, વાવપીપળા સહિતના ગામના મોબાઈલ કનેક્ટિવિટી મળતી નથી ત્યારે તંત્રએ વાયરલેસની મદદથી સંપર્ક અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં રહે અને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તેવી ખાસ તૈયારી કરી છે.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: 5 ડિસેમ્બર માટે વાયરલેસ ફાળવાયા

બનાસકાંઠાની દાંતા વિધાનસભામાં અરવલ્લીની ગિરિકંદરાથી ઘેરાયેલા 18 મતદાન મથકમાં ઈન્ટરનેટ નેટવર્ક પહોંચતું નથી ત્ચૂારે ચૂંટણી સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">