Gujarat માં કોરોનાના 25 નવા કેસ નોંધાયા, રિકવરી રેટ 98. 76 ટકાએ પહોંચ્યો

રાજ્યમાં 24 કલાકમાં નવા 25 કેસ નોંધાયા છે.જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 185 પર પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:29 PM

ગુજરાત(Gujarat)માં કોરોનાકાળ પૂર્ણતાને આરે છે.જોકે પાછલા 24 કલાકમાં કોરોનાના (Corona)કેસમાં આંશિક વધારો નોંધાયો છે.રાજ્યમાં 24 કલાકમાં નવા 25 કેસ નોંધાયા છે.જ્યારે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 185 પર પહોંચી છે.

જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 7 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓ સાજા થયા.જ્યારે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ થઇ છે.તો સાજા થવાનો દર 98.76 પર પહોંચ્યો છે.રાજ્યના કુલ 24 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ સામે નથી આવ્યો.મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ રાજકોટ અને વડોદરામાં કોરોનાના નવા 4-4 કેસ આવ્યા છે સાથે જ સુરતમાં કોરોનાના 2 નવા કેસ આવ્યા છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં પાછલા 24 કલાકમાં 6.18 લાખ લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 41 હજાર 229 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે સુરતમાં 13 હજાર 461 લોકોને રસી અપાઇ.આ તરફ વડોદરામાં 8 હજાર 222 અને રાજકોટમાં 12 હજાર 708 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 98 લાખ 06 હજારથી વધુ લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

આ પણ વાંચો : જાણો, 18 વર્ષથી નીચેની વય ધરાવતા લોકો માટે શું છે ગુગલના નવા નિયમ

આ પણ વાંચો : Junagadh : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાયો, રાજયપાલ અને સીએમ રૂપાણી હાજર રહ્યાં

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">