Gujarat : કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો, નવા 13 કેસ, મૃત્યુઆંક શુન્ય

પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 13 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 6 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં એક કેસ નોંધાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 7:59 AM

Gujarat :  રાજ્યમાં સતત કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 13 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 6 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં એક કેસ નોંધાયો. જ્યારે 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં હવે માત્ર 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 153 થઇ છે.

રાજયમાં રસીકરણની સ્થિતિ શું છે ?

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 7.48 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 85 હજાર લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 72 હજાર લોકોનું રસીકરણ કરાયું. જ્યારે બનાસકાંઠામાં 48 હજાર 557, દાહોદમાં 44 હજાર 583 અને આણંદમાં 34 હજાર 266 લોકોને રસીના ડોઝ અપાયા. જ્યારે રાજકોટમાં 28 હજાર 816 અને 21 હજાર 301 લોકોને રસી અપાઇ. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 70 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

કેરળમાં કોરોનાની સ્થિતિ વિકટ બની, દેશના કુલ કેસના 70 ટકા કેસ નોંધાયા

કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારથી વધુ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 32 હજાર 803 કેસ નોંધાયા છે. જ્યારે 173 લોકોનાં મોત થયા છે. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના 70 ટકાથી પણ વધુ છે. કારણ કે દેશમાં કોરોનાના 45 હજાર 966 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 505 લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી 4 લાખ 39 હજાર 559 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.83 લાખથી વધુ સક્રિય કેસ છે.

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">